શોધખોળ કરો
શિલાજીતને કેમ કહેવાય છે પહાડોનો પરસેવો, જાણો કેવી રીતે બને છે
શિલાજીતને લઈને તમને ઈન્ટરનેટ પર વિવિધ પ્રકારના દાવા જોવા મળશે. પરંતુ શું તમે ખરેખર જાણો છો કે શિલાજીત શું છે અને તે કેવી રીતે નીકળે છે?
અસલી શિલાજીત
1/6

, કેટલાક લોકો શિલાજીતનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરે છે જ્યારે કેટલાક તેનો ઉપયોગ જાતીય પ્રવૃત્તિને વધારવા માટે કરે છે.
2/6

નિષ્ણાતો કહે છે કે શિલાજીત રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરની નબળાઈને દૂર કરવા માટે રામબાણ છે. જો કે, દરેક વ્યક્તિને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી નથી.
Published at : 02 Apr 2024 05:16 PM (IST)
આગળ જુઓ





















