શોધખોળ કરો
Advertisement
ટોમેટો કેચપ ખાતા પહેલા સાવધાન, મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવા રોગોનું કારણ બની શકે છે
જો તમને પણ કંઈક ખાતા પહેલા કેચઅપની જરૂર પડતી હોય તો તો ધ્યાન રાખો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. ન્યુટ્રિશનિસ્ટ્સનું કહેવું છે કે કેચઅપ ખાવાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે.
Tomato Ketchup: ટોમેટો કેચઅપનો ઉપયોગ કોઈપણ વસ્તુનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. બાળકોને તે ખૂબ ગમે છે. વડીલો પણ તેના શોખીન છે. લોકો બર્ગર સાથે ટોમેટો કેચપનો સ્વાદ લે છે અને પિઝા સાથે પણ તેની મજા લે છે. નાસ્તો ગમે તે હોય, ટોમેટો કેચપ તેનો સ્વાદ વધારે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ટોમેટો કેચપ ભલે તમારો સ્વાદ વધારે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Published at : 22 Apr 2024 08:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement