શોધખોળ કરો
Ayurveda Tips: આયુર્વેદ અનુસાર તમે આ રીતે આંખોની રોશની વધારી શકો છો
આજની જીવનશૈલી સંપૂર્ણપણે ટેક્નો આધારિત બની ગઈ છે. જેના કારણે આપણે આપણો મોટાભાગનો સમય સ્ક્રીન પર પસાર કરીએ છીએ.
પ્રતિકાત્મક તસવીર
1/9

Increase Eyesight: આજની જીવનશૈલીને કારણે આંખોની રોશની ધીમે ધીમે ઘટી રહી છે. તેથી તમારે સજાગ રહેવાની જરૂર છે. આ માટે તમે આયુર્વેદની ટિપ્સ પણ અપનાવી શકો છો.
2/9

આજની જીવનશૈલી સંપૂર્ણપણે ટેક્નો આધારિત બની ગઈ છે. જેના કારણે આપણે આપણો મોટાભાગનો સમય સ્ક્રીન પર પસાર કરીએ છીએ. આવી સ્થિતિમાં આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે આપણી આંખોની રોશની ધીમે ધીમે ઘટી રહી છે.
Published at : 09 Aug 2022 07:10 AM (IST)
આગળ જુઓ





















