શોધખોળ કરો
Health Tips: ઇસૂબગૂલને રાત્રે સૂતા પહેલા ખાવાના છે આ ફાયદા, પેટ સંબંધિત સમસ્યાથી મળશે છુટકારો
ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
ઇસુબગૂલના ફાયદા
1/8

ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
2/8

ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું, અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.
Published at : 10 Mar 2023 08:11 AM (IST)
આગળ જુઓ