શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chickoo Benefits:ઇન્સ્ટન્ટ એનર્જી આપતું આ ફળ છે ગુણોનો ભંડાર, ગરમીમાં ચીકુના સેવનથી થાય છે આ ગજબ ફાયદા

જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો તેના માટે ચીકુ કોઈ રામબાણ ઈલાજથી કમ નથી. લાંબા સમયની ઉધરસ પણ આનાથી મટાડી શકાય છે.

ગુણકારી ચીકુ

1/7

2/7
ચીકૂમાં એન્ટિવાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે શરીરને બીમાર પડવાથી બચાવે છે.

3/7
ચીકુનું સેવન તમારા મનને શાંત રાખવાનું કામ કરે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.

4/7
નિયમિત રીતે ચીકુ ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. ચણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે.

5/7
જો તમને વારંવાર કબજિયાત રહેતી હોય તો તમારે ચીકુ અવશ્ય ખાવું જોઈએ. તેમાં રહેલું ફાઈબર ન માત્ર કબજિયાત દૂર કરે છે, પરંતુ અન્ય ચેપ સામે લડવાની શક્તિ પણ આપે છે.

6/7
6. ચીકુમાં પણ સારી માત્રામાં ગ્લુકોઝ હોય છે, જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે. જો તમે દરરોજ વ્યાયામ કરો છો, તો તમારે પૂરતી ઉર્જા માટે ચીકુ ખાવા જ જોઈએ.

7/7
ચીકુમાં કેન્સર વિરોધી ગુણો  પણ છે, જે વિટામિન-એ અને બીથી ભરપૂર છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે, જે કેન્સરના કોષોને બનતા અટકાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ

Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ

Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો

Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

Embed widget