શોધખોળ કરો
ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકે, જાણો શું કહે છે ડૉકટર
ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકે, જાણો શું કહે છે ડૉકટર
પ્રતિકાત્મક તસવીર
1/6

ખજૂરમાં હાઈ ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણો જોવા મળે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે. તેથી, ડોકટરો તેને ખાવાની સલાહ આપે છે પરંતુ ખજૂર મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.
2/6

ખજૂરમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે. ખજૂરમાં સેલેનિયમ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ખજૂરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ તણાવ ઓછો કરે છે. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેનાથી હાઈપરટેન્શનની સમસ્યા પણ દૂર થાય છે. ખજૂરમાં પોટેશિયમની માત્રા પણ ઓછી હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.
Published at : 06 May 2025 05:10 PM (IST)
આગળ જુઓ





















