શોધખોળ કરો
Health: ફળોમાં નમક છાંટીને ખાવાની આદત છે? તો સાવધાન, આપ આ બીમારીને નોતરો છો
ફળોને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે અને રોગો સામે લડવામાં પણ મદદ મળે છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

ફળોને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે અને રોગો સામે લડવામાં પણ મદદ મળે છે.
2/7

કેટલાક લોકો ફળોને આખા ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો ફળોને કાપીને ખાવાનું પસંદ કરે છે.
Published at : 01 Jun 2023 07:56 AM (IST)
આગળ જુઓ