શોધખોળ કરો
ઇડલી ખાવાથી થઇ શકે છે કેન્સર? જાણો કોણે કર્યો આ દાવો, શરૂ થઇ તપાસ
પ્લાસ્ટિકમાં બનેલી ઇડલીના કારણે શરીરમાં ઝેરી તત્વો વધવાનું જોખમ રહેલું છે. આનાથી પેટ સંબંધિત રોગો થઈ શકે છે. આના કારણે હોર્મોનલ સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, કેન્સરનું જોખમ પણ રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

પ્લાસ્ટિકમાં બનેલી ઇડલીના કારણે શરીરમાં ઝેરી તત્વો વધવાનું જોખમ રહેલું છે. આનાથી પેટ સંબંધિત રોગો થઈ શકે છે. આના કારણે હોર્મોનલ સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, કેન્સરનું જોખમ પણ રહે છે.
2/7

જો તમે પણ ઈડલીના દિવાના છો તો સાવધાન રહો. રિપોર્ટ્સ અનુસાર, ઈડલી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પેદા કરી શકે છે. ખાદ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બેંગલુરુના ઘણા વિસ્તારોમાં પરંપરાગત સુતરાઉ કાપડને બદલે હવે પ્લાસ્ટિક શીટનો ઉપયોગ ઇડલી બનાવવા માટે થઈ રહ્યો છે. આ પ્લાસ્ટિક ઈડલી બનાવતી વખતે ગરમીના સંપર્કમાં આવે છે અને ઝેરી રસાયણો છોડે છે, જે શરીરમાં પહોંચ્યા પછી ધીમે ધીમે ગંભીર રોગનું કારણ બની શકે છે.
Published at : 28 Feb 2025 11:16 AM (IST)
આગળ જુઓ