શોધખોળ કરો
શરદી-ઉધરસથી છૂટકારો મેળવવા માટે અસરકારક છે આ સાત વસ્તુ
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ધીમે ધીમે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ આ ફેરફાર માનવ શરીર પર મોટી અસર કરે છે અને લોકો બીમારીની ઝપેટમાં આવી જાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ધીમે ધીમે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ આ ફેરફાર માનવ શરીર પર મોટી અસર કરે છે અને લોકો બીમારીની ઝપેટમાં આવી જાય છે. આ બદલાતી સીઝનમાં મોટી સંખ્યામાં લોકો શરદી અને ઉધરસનો શિકાર બને છે. સામાન્ય રીતે શરદી અને ઉધરસ લગભગ 7 થી 10 દિવસ સુધી રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો ઘરેલું ઉપચાર અને દવાઓનો ઉપયોગ કરે છે.
2/8

કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે. આ સાથે કેળામાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ અને મિનરલ્સ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આવી સ્થિતિમાં શરદી અને ઉધરસની સ્થિતિમાં કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
Published at : 07 Nov 2024 02:04 PM (IST)
આગળ જુઓ





















