શોધખોળ કરો
શું દિવસમાં બે વખત ભાત ખાવાથી વધી શકે છે વજન? જાણો એક દિવસમાં કેટલા ખાવા જોઇએ રાઇસ?
દિવસમાં એક કરતા વધુ વાર ભાત ખાવા એ સ્વસ્થ આહારનો ભાગ બની શકે છે, પરંતુ તે તમે કેટલા ચોખાનો ઉપયોગ કરો છો, ચોખાનો પ્રકાર અને તમે ચોખા સાથે કઈ વસ્તુઓનું સેવન કરો છો તેના પર આધાર રાખે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

દિવસમાં એક કરતા વધુ વાર ભાત ખાવા એ સ્વસ્થ આહારનો ભાગ બની શકે છે, પરંતુ તે તમે કેટલા ચોખાનો ઉપયોગ કરો છો, ચોખાનો પ્રકાર અને તમે ચોખા સાથે કઈ વસ્તુઓનું સેવન કરો છો તેના પર આધાર રાખે છે.
2/5

વજન ઘટાડવા માટે દિવસમાં 1 થી 2 વખત ચોખા ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. પરંતુ જો આના કરતા વધુ વખત ભાત ખાવામાં આવે તો તે તમારા શરીરમાં વધારાની કેલરી વધારશે. રોટલીને બદલે તમે દિવસમાં 1 થી 2 વખત એક વાટકી ભાત ખાઈ શકો છો.
Published at : 30 Sep 2024 03:07 PM (IST)
આગળ જુઓ