શોધખોળ કરો
ગરમીમાં અમૃત ફળ કહેવાતા કેરીનું સેવન કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
કેરીના સેવનના ફાયદા
1/5

ગરમીમાં લૂમાં કેરીનું સેવન કરવામાં આવે છે કારણ તે શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું લેવલ બનાવી રાખે છે.
2/5

કેરીમાં વિટામિન ઇની પ્રચૂર માત્રા હોય છે. જે સ્કિનને નિખારવાની સાથે હેલ્ધી બનાવે છે.
Published at : 03 Jun 2022 01:55 PM (IST)
આગળ જુઓ





















