શોધખોળ કરો
આ એક ભૂલના કારણે દાળનું પ્રોટીન બેકાર થઇ જાય છે, ICMR એ જણાવી દાળ બનાવવાની યોગ્ય રીત
શું તમે પણ ખોટી રીતે દાળ રાંધો છો? ICMR એ તેને બનાવવાની સાચી રીત જણાવી જેથી તેમાં જોવા મળતું પ્રોટીન નીકળી ન જાય.
પ્રતિકાત્મક તસવીર
1/5

શું તમે પણ ખોટી રીતે દાળ રાંધો છો? ICMR એ તેને બનાવવાની સાચી રીત જણાવી જેથી તેમાં જોવા મળતું પ્રોટીન નીકળી ન જાય.
2/5

ICMRએ તેની ગાઇડલાઇનમાં કહ્યું હતું કે એવા ઘણા લોકો છે જે ખોટી રીતે દાળ બનાવે છે. ઉદાહરણ તરીકે દાળ બનાવતા અગાઉ તેને પાણીમાં પલાળવામાં આવે છે.
Published at : 05 Jun 2024 07:09 PM (IST)
આગળ જુઓ