શોધખોળ કરો
Health: લાંબા સમયથી ઉધરસની સમસ્યા સતાવી રહી છે? તો આ રામબાણ ઇલાજ અપનાવી જુઓ, મળશે રાહત
જો આપ લાંબા સમયથી ઉધરસથી પરેશાન છો તો આ ઘરેલુ સરળ નુસખા ઉધરસની સમસ્યાથી રાહત આપશે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

હાલ ઋતુ ખૂબ ઝડપથી બદલાઇ રહી છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસ ચઢતા ગરમીનો અનુભવ થાય છે આ બેવડી ઋતુમાં બીમારી વધી શકે છે. આ સિઝનમાં શરદી ઉઘરસના કેસ સામાન્ય રીતે વધી જાય છે. જાણી તેના ખાસ ઘરેલું ઉપાય
2/7

લાંબી ઉધરસને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ઉધરસથી છાતીમાં દુખાવો, પેટ અને પાંસળીમાં તાણ આવે છે. સૂકી ઉધરસને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ આટલી લાંબી ઉધરસથી પરેશાન છો તો અમે તમારા માટે ખાસ ઉપાય લાવ્યા છીએ.
Published at : 14 Feb 2024 07:56 PM (IST)
આગળ જુઓ





















