શોધખોળ કરો

જો તમે આ એક વસ્તુ ખાશો તો નહી થાય કેન્સર, જાણી લો તેનું નામ

કેટલાક ખોરાક એવા છે જે કુદરતી રીતે શરીરમાં વિટામિન E બનાવવાનું કામ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/8
સૂર્યમુખીના બીજ  સૂર્યમુખીના બીજમાં વિટામિન E, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. મુઠ્ઠીભર સૂર્યમુખીના બીજ તમારી પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે.

2/8
એવોકાડો  એવોકાડો ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર છે. માત્ર એક એવોકાડોમાં 20% વિટામિન E હોય છે. તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો

3/8
પાલક  પાલકમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને આયર્ન જેવા ઘણા જરૂરી પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. માત્ર અડધો કપ કાચી પાલક તમને 16% વિટામિન E પ્રદાન કરી શકે છે.

4/8
બ્રોકોલી તે વિટામિન ઈ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. બ્રોકોલી એ ડિટોક્સ ખોરાકમાંથી એક છે જેમાં એન્ટિ-કાર્સિનોજેનિક, બળતરા વિરોધી ગુણધર્મો છે.

5/8
મગફળી મગફળીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને વિટામિન ઇ હોય છે. મુઠ્ઠીભર મગફળીમાં લગભગ 20% વિટામિન E હોય છે.

6/8
હેઝલનટ  હેઝલનટ વિટામિન ઇનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન અને ફોલેટ પણ હોય છે.

7/8
બદામ મુઠ્ઠીભર બદામ મોટી માત્રામાં વિટામિન ઇ પ્રદાન કરી શકે છે. તમે શેકેલી બદામ ખાઈ શકો છો અથવા બદામનું દૂધ પી શકો છો.

8/8
વનસ્પતિ તેલ વનસ્પતિ તેલ જેવા કે સૂર્યમુખી તેલ, ઓલિવ તેલ વિટામિન E ના શ્રેષ્ઠ સ્ત્રોત છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget