શોધખોળ કરો
Silent Killer હાર્ટ અટેકથી બચવું હોય તો આજથી શરૂ કરી દો આ 6 કામ, રૂટીનમાં કરો સામેલ
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો આ કામ ન કરવામાં આવે તો આ જ સમસ્યા હાર્ટ અટેકનું કારણ બની શકે છે, કેવી રીતે જાણીએ...
પ્રતીકાત્મક
1/7

બીપીની સારવાર ઘણીવાર દવાઓ દ્વારા કરવામાં આવે છે જો કે આહારમાં ફેરફાર કરીને બ્લડપ્રેશર ઘટાડી શકાય છે અને દવાઓની જરૂરિયાત પણ ઘટાડી શકાય છે.
2/7

શાકાહારીઓ અને શુદ્ધ શાકાહારીઓમાં સામાન્ય રીતે માંસાહારી લોકોની સરખામણીમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું હોય છે. શાકાહારી ખોરાકમાં સોડિયમ ઓછું અને ફાઈબર અને પોટેશિયમ વધુ હોય છે. આવા ખોરાકથી BMI પણ ઓછું રહે છે, એવું માનવામાં આવે છે કે આ બધા કારણો એકસાથે બ્લડ પ્રેશરને ઓછું રાખવામાં મદદ કરે છે.
Published at : 18 May 2024 10:00 AM (IST)
આગળ જુઓ




















