શોધખોળ કરો
Foods for Health : હાર્ટ અટેકથી બચવા માટે આ 7 સુપરફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, હાર્ટ કેર માટે છે ઉતમ
વૃદ્ધાવસ્થામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી તે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં તમારે ટુના અને અન્ય માછલીઓનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

આપણે અન્ય તમામ અંગો કરતાં હૃદયની વધુ કાળજી લેવી પડે છે, શિયાળા હાર્ટ અટેકના કેસ વધી જાય છે. . ખાસ કરીને શિયાળામાં કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી છે. કારણ કે તેને નુકસાન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પોતાને સ્વસ્થ રહેવા માટે કયા શ્રેષ્ઠ ખોરાક ખાઈ શકાય છે.
2/8

આખા અનાજ- વૃદ્ધાવસ્થામાં તમારે આખા અનાજ ખાવા જોઈએ. જો આપ દરરોજ આખા અનાજની ત્રણ કે તેથી વધુ હિસ્સાનું નું સેવન કરો છો, તો તમારું હૃદય રોગનું જોખમ ઘટી શકે છે. આખા અનાજ તમારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તમારે ઓટ્સ બ્રાઉન રાઈસ, રાઈ, જવ સહિત રેસાયુક્ત ખોરાક લેવો જોઈએ.
Published at : 03 Jan 2024 05:20 PM (IST)
આગળ જુઓ





















