શોધખોળ કરો

Fastfood : ફાસ્ટફૂડ ખાતા પહેલા તેના નુકસાન જાણીઓ લો, વજન વધવાની સાથે આ ગંભીર બીમારીને નોતરશો

Fast food : સ્વાદ બદલવા અને મૂડ બનાવવા માટે ફાસ્ટ ફૂડ ખાવામાં આવે તો કોઈ વાંધો નથી. પરંતુ હાલ યંગસ્ટર્સની રોજીંદી જિંદગીનો તે એક હિસ્સો બની ગયો છે. જે નુકસાનકારક છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7

2/7
જે બાળકો દરરોજ ફાસ્ટ ફૂડ ખાય છે તેમને શરીરને પૂરેપૂરું પોષણ મળતું નથી અને ઇમ્યનિટી ડાઉન થતાં રોગિષ્ટ બની જાય છે.

3/7
માથાનો દુખાવો-જે લોકો નિયમિતપણે ફાસ્ટફૂડ  ખાય છે, તેઓ વારંવાર માથાનો દુખાવોની ફરિયાદ કરે છે. આ સમસ્યા અમુકમાં ઓછી અમુકમાં વધુ જોવા મળે છે. માથાનો દુખાવો થવાનું કારણ ફાસ્ટ ફૂડની વધુ પડતું સેવન જ છે.  મોટાભાગના ફાસ્ટ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે.

4/7
ત્વચાની સમસ્યાઓ-જે યુવાનો અને કિશોરો પુષ્કળ પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાય છે, તેઓને ત્વચાની સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને ખીલ થવા, ચહેરા ડલ થઇ જવો , સ્કિન ઢીલી પડી જવી, રિંકલ પડી જવા,  વગેરે સમસ્યા થઇ શકે છે.

5/7
હાંફ ચઢવો-વારંવાર શ્વાસ ચઢવો કે શ્વાસ લેવામાં તકલીફ, ફાસ્ટ ફૂડ ખાનારા લોકોને પણ આ સમસ્યા થાય છે. આવું થવાના ઘણા કારણો છે જેમ કે શરીરને પોષણ ન મળવાને કારણે નબળાઈ આવવી, એનર્જીનો અભાવ અને વજન વધવું વગેરે છે. જ્યારે આવું થાય છે, ત્યારે થોડું શારીરિક કામથી પણ  શ્વાસ લેવામાં તકલીફ થાય છે

6/7
દાંતનો દુઃખાવા-આ વાત તમને આશ્ચર્યમાં મૂકી શકે છે, પરંતુ જે લોકો નિયમિતપણે ફાસ્ટ ફૂડ ખાય છે, તેમના દાંતની ઉંમર થોડી ઓછી થાય છે અને દાંતમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ શરૂ થાય છે. આનું કારણ એ છે કે, ફાસ્ટ ફૂડમાં મીઠું-ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ ઉચ્ચ ટકાવારી ધરાવે છે અને તેઓ એકસાથે જે એસિડ બનાવે છે, તે દાંતના બાહ્ય પડને લગભગ બગાડે છે, જેના કારણે દાંતમાં પોલાણની સમસ્યા શરૂ થાય છે.

7/7
હૃદય રોગ-ફાસ્ટ ફૂડનું રોજિંદું સેવન માત્ર જીવલેણ રોગને પણ નોતરે  છે. આનું કારણ એ છે કે દરરોજ ફાસ્ટ ફૂડ ખાનારાઓ માટે હૃદય રોગનું જોખમ અનેકગણું વધી જાય છે. તેનું કારણ શરીરમાં બેડ  કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget