શોધખોળ કરો
Khichdi Benefits: ગુણોનો ભંડાર છે મકરસંક્રાતિમાં બનતી ખીચડી, સેવનથી થાય છે આ 5 ગજબ ફાયદા
ખીચડીને બીમારી દરમિયાન ખાવા માટેનો ખોરાક કહેવામાં આવે છે કારણ કે જ્યારે તમે બીમાર હોવ ત્યારે ખીચડી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

ખીચડીનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં બીમારી માટેનું ડાયટ હોવાના ખ્યાલ આવે છે. અને ખીચડીને મોટા ભાગના લોકો અવગણે છે. જો કે મકરસંક્રાંતિના દિવસે આ ખીચડીનું મહત્વ ઘણું વધી જાય છે. વાસ્તવમાં આ દિવસે દરેક ઘરમાં ખીચડી બનાવવામાં આવે છે. ચાલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિશે.
2/8

ખીચડીને બીમારી દરમિયાન ખાવા માટેનો ખોરાક કહેવામાં આવે છે કારણ કે જ્યારે તમે બીમાર હોવ ત્યારે ખીચડી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ઓછા મસાલા હોવાને કારણે અને આખા અનાજમાંથી બનાવવામાં આવે છે, તે પચવામાં સરળ છે.
Published at : 11 Jan 2024 05:25 PM (IST)
આગળ જુઓ





















