શોધખોળ કરો
Makhana Benefits: મખાના ખાવાથી થાય છે ગજબના ફાયદાઓ, જાણો તેના વિશે
Makhana Benefits: મખાના ખાવાથી થાય છે ગજબના ફાયદાઓ, જાણો તેના વિશે
તસવીર સોશિયલ મીડિયા
1/7

મખાના શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જો કે તેને ઘીમાં શેકીને કે વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન પણ કરે છે.
2/7

મખાનામાં પ્રોટીન, ડાયેટરી ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ જેવા જરૂરી પોષક તત્વો છે. આ તમામ પોષક તત્વોનો લાભ માત્ર મખાનાને રોજિંદા ડાયટમાં સામેલ કરીને મેળવી શકાય છે.
Published at : 21 Oct 2023 10:42 PM (IST)
આગળ જુઓ





















