શોધખોળ કરો
Health Tips: Workout બાદ નાસ્તામાં આ ફૂડનું અચૂક કરો સેવન, વેઇટ લોસની સાથે બનશે બોડી
જો તમે તમારી જાતને ફિટ રાખવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડો છો, તો તમારે વર્કઆઉટ પછી નાસ્તો અચૂક કરવો જોઇએ,
પ્રતીકાત્મક તસવીર
1/7

જો તમે તમારી જાતને ફિટ રાખવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડો છો, તો તમારે વર્કઆઉટ પછી ખોરાક લેવો જ જોઈએ. આ ખોરાક માત્ર થાક અને સુસ્તી જ દૂર કરતું નથી, પરંતુ સ્લિમ અને ટોન ફિગર મેળવવાનું પણ ખૂબ જ મદદ કરે છે.
2/7

જે લોકો વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો પાડી રહ્યા છે તેઓ વર્કઆઉટ પછી ઓટમીલ ખાવા જોઇએ. ઓટ્સમાં હાજર કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ વર્કઆઉટ પછી ખૂબ ફાયદાકારક છે. તે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
Published at : 12 Mar 2023 07:41 AM (IST)
આગળ જુઓ





















