શોધખોળ કરો
Pregnancy Problem: શું તમે પણ માતાપિતા બનવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો? તો આ દવા તમારા માટે બની શકે છે વરદાન
Pregnancy Problem: આ વ્યસ્ત લાઈફમાં લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે કે બાળક હોવું પણ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ હવે તેનો ઉકેલ મળી ગયો છે.
શું તમે પણ સગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો? જો તમે ઘણા પ્રયત્નો કરવા છતાં ગર્ભધારણ કરી શકતા નથી, તો તમારી સમસ્યા હલ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આવી ગોળી તૈયાર કરવામાં આવી છે, જેનાથી પ્રેગ્નન્સીની શક્યતા ઘણી વધી જશે.
1/6

આ દવા એવા દંપતીઓ માટે જ ફાયદાકારક રહેશે જેઓ IVF ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભાવસ્થાની યોજના બનાવી રહ્યા છે. આ દવાનું નામ OXO-001 છે, જેની પ્રારંભિક ટ્રાયલ ચાલી રહી છે.
2/6

આ દવા બનાવનાર કંપનીનો દાવો છે કે આ ટેબલેટથી સકારાત્મક પરિણામ મળવાની ગેરંટી ઘણી વધારે છે.
Published at : 11 Jul 2024 07:40 AM (IST)
આગળ જુઓ





















