શોધખોળ કરો
Star Anise : ઘરે બનાવેલા ખોરાકનો સ્વાદ વધારતો મસાલો સ્ટાર વરિયાળી, જાણો તેના ફાયદાઓ
Star Anise : સ્ટાર વરિયાળી (ચક્રફૂલ) એક તારા જેવો સુગંધિત અને ઔષધીય મસાલો છે જે સ્વાદ અને પાચન સુધારે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે
સ્ટાર વરિયાળી
1/5

દરેક ઘરમાં વપરાતો મસાલો એટલે કે સ્ટાર વરિયાળી. આ મસાલાનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્ટાર વરિયાળીનો આકાર તારા જેઓ હોય છે. તેનો વાપરાશ ગરમ મસાલા સાથે ઔષધીય મસાલામાં પણ થાય છે.
2/5

સ્ટાર વરિયાળીનો ઉપયોગ રસોઈમાં વાનગીઓના સ્વાદ અને સુગંધને વધારવા માટે થાય છે. આ મસાલાના ઉપયોગથી આપણા શરીરને ઘણા બધા લાભ થાય છે.
Published at : 10 Nov 2025 03:36 PM (IST)
આગળ જુઓ
Advertisement





















