શોધખોળ કરો
તરબૂચ એક હાઇડ્રેટ ફળ, પરંતુ તે આ 4 સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં નુકસાનકારક, ખાતા પહેલા ચેક કરો
તરબૂચ એક હાઇડ્રેટ ફળ, પરંતુ તે આ 4 સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં નુકસાનકારક, ખાતા પહેલા ચેક કરો
પ્રતિકાત્મક તસવીર
1/7

ઉનાળાની ગરમીમાં તરબૂચ ખૂબ જ ફાયદાકારક ફળ છે. પાણીથી ભરપૂર માત્રાવાળુ તરબૂચનું સેવન કરવાથી માત્ર શરીરને હાઈડ્રેટ જ રાખવામાં આવતું નથી પરંતુ શરીરને વધુ પ્રમાણમાં ફાઈબર પણ મળે છે. પરંતુ તેમ છતાં જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે તો તરબૂચનું સેવન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. કેટલીક બીમારીઓથી પીડિત લોકોમાં વોટર રિટેન્શનનું જોખમ પણ રહેલું છે.
2/7

તરબૂચની ગણતરી ઓછી કેલરીવાળા ખોરાકમાં થાય છે. તે વજન નિયંત્રણમાં મદદ કરે છે. આ સિવાય તેના નિયમિત સેવનથી વિટામિન એ અને વિટામિન સી મળે છે. આ ઉપરાંત મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબરની વિપુલ માત્રામાં મળી આવે છે. તેનું સેવન કરવાથી શરીરને કેરોટીનોઈડ્સ, લાઈકોપીન અને કુકરબીટાસિન જેવા એન્ટીઓક્સીડેન્ટ પણ મળે છે. આ શરીરમાં વધતા ઓક્સિડેટીવ તણાવથી રાહત આપે છે.
Published at : 11 Apr 2024 08:29 PM (IST)
આગળ જુઓ





















