શોધખોળ કરો
ડાયાબિટીસ પહેલા તમારા શરીરમાં જોવા મળે છે આ સંકેત, જાણો તેના વિશે
ડાયાબિટીસ પહેલા તમારા શરીરમાં જોવા મળે છે આ સંકેત, જાણો તેના વિશે
પ્રતિકાત્મક તસવીર
1/6

બિનઆરોગ્યપ્રદ આહારને કારણે લોકો ડાયાબિટીસ જેવા રોગનો શિકાર બને છે. જો તમે આ રોગનો શિકાર થવાથી બચવા માંગતા હોય તો તમારે તમારી લાઈફસ્ટાઈલ અને ડાયેટમાં સુધારો કરવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ. આ ઉપરાંત, તમારે ડાયાબિટીસના કેટલાક પ્રારંભિક લક્ષણો વિશે જાણવું જોઈએ.
2/6

વારંવાર પેશાબ આવવાની સમસ્યા પણ ખતરાની નિશાની સાબિત થઈ શકે છે. જો તમને પણ વારંવાર પેશાબ આવતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
Published at : 06 Jun 2025 05:53 PM (IST)
આગળ જુઓ





















