શોધખોળ કરો
Vitamin B-12 ની ઉણપ હોય તો શરીરમાં જોવા મળે છે આ ગંભીર સંકેત, પગમાં થાય છે આ બદલાવ
Vitamin B-12 ની ઉણપ હોય તો શરીરમાં જોવા મળે છે આ ગંભીર સંકેત, પગમાં થાય છે આ બદલાવ
પ્રતિકાત્મક તસવીર
1/7

શરીરને સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના તત્વોની જરૂર હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને પ્રોટીનનો સમાવેશ થાય છે. વિટામિન B-12 ની ઉણપને કારણે શરીરમાં એનિમિયા થાય છે. આ વિટામિનની ઉણપને કારણે ડીએનએની વૃદ્ધિ થતી નથી. વિટામિન B-12 ની ઉણપને કારણે ન્યુરો સંબંધિત બીમારીઓ તમને ઘેરી શકે છે.
2/7

આ વિટામિન અન્ય વિટામિન્સ કરતાં વધુ આવશ્યક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ તત્વની ઉણપથી શરીરમાં અન્ય ઘણા તત્વોની ઉણપ પણ થાય છે. થાક, નબળાઈ, યાદશક્તિમાં ઘટાડો, ત્વચાનો પીળો રંગ પણ વિટામિન B-12 ની ઉણપ દર્શાવે છે.
Published at : 24 Dec 2024 04:10 PM (IST)
આગળ જુઓ





















