શોધખોળ કરો
આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે વિટામિન B12, ઉણપ હોય તો થશે આ નુકસાન
આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે વિટામિન B12, ઉણપ હોય તો થશે આ નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/6

જ્યારે શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય છે, ત્યારે ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો દેખાવા લાગે છે અને આપણા શરીરની કામગીરીમાં અવરોધ આવવા લાગે છે. આ વિટામિન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે.
2/6

વિટામિન B12ની ઉણપથી શરીરમાં ઘણા ફેરફારો અને સમસ્યાઓ થઈ શકે છે. શું તમે જાણો છો કે શરીરમાં વિટામિન B12 ની ગંભીર ઉણપ હોય ત્યારે શું થાય છે? અહીં જાણો વિટામીન B12 ની ઉણપથી શરીરમાં કેવા કેવા ફેરફારો થઈ શકે છે.
Published at : 10 Jun 2025 05:08 PM (IST)
આગળ જુઓ





















