શોધખોળ કરો
Way To Reduce Cholesterol: તમારા વધેલા કોલેસ્ટ્રોલને કુદરતી રીતે કરો કન્ટ્રોલ, જાણો કઈ વસ્તુનું સેવન કરવાથી થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/7

ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં અવરોધ પેદા કરી શકે છે. પરંતુ તમે કેટલાક ફેરફારો કરીને તેને ઘટાડી શકો છો. હા, એવા ઘરેલું ઉપાયોની યાદી છે જે કુદરતી રીતે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકે છે.
2/7

કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જે લોહીમાં હોય છે. જેના કારણે હ્રદય રોગની સમસ્યા પણ થઈ શકે છે. વધારે વજન, પૂરતી કસરત ન કરવી, ચરબીયુક્ત ખોરાક ખાવા, ખરાબ જીવનશૈલી અને ધૂમ્રપાન કે આલ્કોહોલ પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ થાય છે. આ કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું તે જાણો.
Published at : 16 Jun 2022 06:46 AM (IST)
આગળ જુઓ





















