શોધખોળ કરો
Holiday Plan: વિદેશોમાં વેકેશનની મજા લેવા માટે મળશે પર્સનલ લૉન, આ રીતે કરો એપ્લાય
Holiday Loan Interest Rates: દેશની દરેક બેન્ક અને ફિનટેક કંપનીઓ પોતાના વિદેશ ભ્રમણના સપનાને પુરુ કરવા માટે પર્સનલ હૉલીડે લૉન (Personal Holiday Loans) આપી રહી છે.
ફાઇલ તસવીર
1/7

Holiday Loan Interest Rates: દેશની દરેક બેન્ક અને ફિનટેક કંપનીઓ પોતાના વિદેશ ભ્રમણના સપનાને પુરુ કરવા માટે પર્સનલ હૉલીડે લૉન (Personal Holiday Loans) આપી રહી છે.
2/7

અમે તમને આ ખબરમાં પર્સનલ હૉલીડે લૉનને એપ્લાય કરવાની રીતે વિશે બતાવવામાં જઇ રહ્યાં છીએ, તમારે આ વાતોનુ ધ્યાન રાખવુ પડશે. મોટાભાગની નાણાંકીય સંસ્થાઓ 40 લાખ સુધીની ટ્રાવેલ લૉન (Travel Loans) દરવ ર્ષે ન્યૂનત્તમ 10.75 ટકાના વ્યાજે આપી રહી છે. લૉન લેનારા શખ્સને 6 વર્ષનો સમય મળે છે.
Published at : 05 Sep 2022 10:13 AM (IST)
આગળ જુઓ