શોધખોળ કરો
બાળક આખો દિવસ ફોન જોવે છે? આજે અપનાવો આ પાંચ ટિપ્સ
Screen Time: આજકાલ મોબાઈલ ફોન બાળકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. રમવા, વાત કરવા અને અભ્યાસ કરવાને બદલે મોટાભાગના બાળકો કલાકો સુધી વીડિયો કે ગેમ્સમાં ડૂબી રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Screen Time: આજકાલ મોબાઈલ ફોન બાળકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. રમવા, વાત કરવા અને અભ્યાસ કરવાને બદલે મોટાભાગના બાળકો કલાકો સુધી વીડિયો કે ગેમ્સમાં ડૂબી રહે છે.
2/6

આજકાલના સમયમાં મોબાઈલ ફોન બાળકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. રમવા, વાત કરવા અને અભ્યાસ કરવાને બદલે, મોટાભાગના બાળકો કલાકો સુધી વીડિયો કે ગેમ્સમાં ડૂબી રહે છે. આ આદત એટલી જ સામાન્ય બની રહી છે જેટલી ખતરનાક છે, કારણ કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના માનસિક વિકાસ, આંખના સ્વાસ્થ્ય અને ઊંઘની ગુણવત્તા પર ગંભીર અસર કરે છે. તેથી, દરેક માતા-પિતા ચિંતા કરે છે કે તેમના બાળકોને તેમના ફોનથી કેવી રીતે દૂર રાખવા.
Published at : 14 Nov 2025 02:15 PM (IST)
આગળ જુઓ
Advertisement