શોધખોળ કરો

Monsoon Hairstyle: પાર્ટીમાં યુનિક લૂક માટે આ એક્ટ્રેસેસની હેરસ્ટાઇલ કરો ફોલો

Monsoon hairstyle

1/7
યુવતીઓ બોલીવુડ અભિનેત્રીઓને ફોલો કરવા માંગે છે. બ્યુટી પાર્લરમાં જઈને  ફોનમાં ફોટો બતાવે છે અને બ્યુટીશીયનને એક જ સલાહ આપે છે કે મારે  આવો જ લુક જોઈએ છે.

2/7
પાર્ટીમાં હટકે અને યુનિક લૂક માટે એક્ટ્રેસેસની આ સ્ટાલિશ પર ઇઝી હેરસ્ટાઇલને કોપી  કરી શકો છો.

3/7
આ એક્ટ્રસેસની સરળ હેરસ્ટાઇલને કોપી કરીને પાર્ટીમાં સેન્ટર ઓફ એક્ટ્રેકશન બની શકો છો.

4/7
સોફર્ટ કર્લ:જો આપ આલિયા ભટ્ટના ફેન છો અને તેમની ફેશન સેન્સને સમજો છો તો આ તેની સોફ્ટ કર્લની આ સ્ટાઇલને અપનાવી શકો છો. આલિયાએ સફેદ સાડી સાથે કર્લ હેરસ્ટાઇલ  કેરી કરી છે.

5/7
સ્લિક બન:  આ  આ હેરસ્ટાઇલ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. દીપિકા પાદુકોણે રફલ ડિઝાઈનર સાડી સાથે આ સ્લીક બેક બન લુક કેરી કર્યો હતો. આ હેરસ્ટાઇલ ક્લાસિક લૂક માટે બેસ્ટ  છે.

6/7
સોફ્ટ વેવ:  જાન્હવી કપૂરની આ હેરસ્ટાઇલને  આપ વેસ્ટર્ન કે ઇન્ડિયન અટાયરની સાથે પણ કેરી કરી શકો છો.

7/7
સ્ટ્રેટ હેર સ્ટાઇલ: આ હેર સ્ટાઇલને આપ લોન્ગ કે શોર્ટ બંને ટાઇપના હેરમાં કેરી કરી શકો છો.  જો આપના હેર કર્લી છે તો અલગ લૂક માટે આ આપ  સ્ટાઇલ કોપી કરી શકો છો

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Embed widget