શોધખોળ કરો
નાકમાંથી લોહી આવવું એ હાઈ બ્લડ પ્રેશરની નિશાની છે, જાણો તેના વિશે
હાઈ બ્લડ પ્રેશરને ક્યારેય અવગણવું જોઈએ નહીં. તેનાથી હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ તેના લક્ષણો વિશે...
પ્રતિકાત્મક તસવીર
1/6

ઘણી વખત હાઈ બ્લડ પ્રેશરને કારણે નાકમાંથી લોહી નીકળવા લાગે છે. જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે, ત્યારે નાકની નસો પર દબાણ આવે છે અને તે ફૂટવા લાગે છે. જેના કારણે નાકમાંથી લોહી વહેવા લાગે છે. નાકમાંથી આ રક્તસ્રાવને હાઈ બ્લડ પ્રેશરનું ગંભીર લક્ષણ માનવામાં આવે છે.
2/6

હાઈ બ્લડ પ્રેશરના ઘણા લક્ષણો છે, પરંતુ માથાનો દુખાવો એ સૌથી સામાન્ય અને પ્રથમ લક્ષણ છે. જ્યારે કોઈ વ્યક્તિને હાઈ બીપી હોય છે, ત્યારે તેને સૌથી પહેલા માથાનો દુખાવો થવા લાગે છે.
Published at : 31 Jan 2024 06:42 AM (IST)
આગળ જુઓ





















