શોધખોળ કરો
બાળકોને યોગ શીખવાડવાની યોગ્ય ઉંમર કઇ છે, જાણો શું કહે છે એક્સપર્ટ?
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. આ શીખવવા માટે યોગ્ય ઉંમર જાણવી જરૂરી છે અને તે કેટલા સમય સુધી કરવું જોઈએ તે જાણકારોની સલાહ મુજબ, આવો જાણીએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. આ શીખવવા માટે યોગ્ય ઉંમર જાણવી જરૂરી છે અને તે કેટલા સમય સુધી કરવું જોઈએ તે જાણકારોની સલાહ મુજબ, આવો જાણીએ.
2/6

યોગ્ય ઉંમરઃ નિષ્ણાતોના મતે બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર 4-5 વર્ષ માનવામાં આવે છે. આ ઉંમરે બાળકો યોગની મૂળભૂત મુદ્રાઓ સરળતાથી શીખી શકે છે. યોગને નાના બાળકોને રમતના રૂપમાં શીખવવું જોઈએ, જેથી તેઓ તેને સરળતાથી અને આનંદથી કરી શકે.
Published at : 20 Jun 2024 12:36 PM (IST)
આગળ જુઓ