શોધખોળ કરો
Red Gold Spice: આ મસાલાને કહેવામાં આવે છે લાલ સોનું, જાણો કયાં દેશમાં થાય છે સૌથી વધારે ઉત્પાદન
Red Gold Spice: દુનિયામાં એક એવો મસાલો છે જેને “રેડ ગોલ્ડ” તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કયો મસાલો છે અને કેમ તેને લાલ સોનું કહેવામાં આવે છે.
રેડ ગોલ્ડ મસાલો, કેસર
1/8

આ મસાલાની કિંમત, કિંમતી ધાતુઓ સાથે કરવામાં આવે છે. તેના તાતણા એક-એક કરીને ગણવામાં આવે છે. આ મસાલો છે કેસર
2/8

કેસરને તેની વધારે કિંમત અને દુર્લભતા માટે “રેડ ગોલ્ડ” કહેવામાં આવે છે. તેની કિંમત લગભગ આશરે 3 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. વજનના આધારે, તે ઘણી કિંમતી ધાતુઓ કરતા પણ વધારે કિંમત ધરાવે છે.
Published at : 27 Dec 2025 04:37 PM (IST)
આગળ જુઓ
Advertisement





















