શોધખોળ કરો
Heart Attack Risk: આ એક ખરાબ આદતને છોડવાથી હાર્ટ અટેકનું ઘટશે જોખમ,આજે જ કરો દૂર
હાર્ટ એટેક આપણામાંથી કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો ખરાબ આદત છોડી દેવામાં આવે તો આ જોખમ ઘટાડી શકાય છે.
હાર્ટ અટેકનું આ રીતે ટાળો જોખમ
1/6

હેલ્ધી આહાર અને પ્રોપર બેલેસ્ડ ડાયટ અને નિયમિત જીવન શૈલી અપનાવીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો.
2/6

ભારતમાં હાર્ટ એટેકની સમસ્યા નથી, પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું આ વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે પણ આ કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આવી ઘટનાઓ વધી રહી છે જેમાં ફિટ દેખાતા લોકો પણ કોરોનરી ડીસીઝથી પિડિતા હોય છે.
Published at : 06 Dec 2022 08:13 AM (IST)
આગળ જુઓ





















