શોધખોળ કરો
દુનિયાના આ છે સૌથી વધુ ગરમ રહેતા શહેર, તાપમાન જાણી આપ ચોંકી જશો
દુનિયાના ઘણા દેશો ગરમીથી પરેશાન છે. આવી સ્થિતિમાં અમે તમને દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંનું તાપમાન જાણીને તમને ચૌંકી જશો.
![દુનિયાના ઘણા દેશો ગરમીથી પરેશાન છે. આવી સ્થિતિમાં અમે તમને દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંનું તાપમાન જાણીને તમને ચૌંકી જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/8a9a31aa5032da8bd035726b5dc15371171470523079681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5
![જ્યારે પણ આપણે દુનિયાના સૌથી ગરમ સ્થળોની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ઈરાનનું નામ આવે છે. ઈરાનનું બંદર-એ-મહશહર શહેર વિશ્વના સૌથી ગરમ સ્થળોમાંનું એક છે. જુલાઈ 2015માં આ સ્થળનું મહત્તમ તાપમાન 74 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/860e4cb213642cd03903c7e546a059d9d39c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ આપણે દુનિયાના સૌથી ગરમ સ્થળોની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ઈરાનનું નામ આવે છે. ઈરાનનું બંદર-એ-મહશહર શહેર વિશ્વના સૌથી ગરમ સ્થળોમાંનું એક છે. જુલાઈ 2015માં આ સ્થળનું મહત્તમ તાપમાન 74 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
2/5
![વિશ્વના સૌથી ગરમ સ્થળોની યાદીમાં આફ્રિકાના હારા રણનું નામ પણ સામેલ છે. સહારા રણમાં સરેરાશ તાપમાન 32 થી 42 ડિગ્રી સેલ્સિયસ છે. એટલું જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન 100 મીમીથી ઓછો વરસાદ પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/f3ccdd27d2000e3f9255a7e3e2c48800248a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિશ્વના સૌથી ગરમ સ્થળોની યાદીમાં આફ્રિકાના હારા રણનું નામ પણ સામેલ છે. સહારા રણમાં સરેરાશ તાપમાન 32 થી 42 ડિગ્રી સેલ્સિયસ છે. એટલું જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન 100 મીમીથી ઓછો વરસાદ પડે છે.
3/5
![સુદાનના વાડી હાલ્ફા શહેરમાં વરસાદ પડતો નથી, અહીંનું સરેરાશ તાપમાન હંમેશા 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. વર્ષ 1967માં અહીં મહત્તમ તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/799bad5a3b514f096e69bbc4a7896cd9964aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુદાનના વાડી હાલ્ફા શહેરમાં વરસાદ પડતો નથી, અહીંનું સરેરાશ તાપમાન હંમેશા 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. વર્ષ 1967માં અહીં મહત્તમ તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
4/5
![આ સિવાય કેલિફોર્નિયામાં સ્થિત ડેટ વેલી પણ વિશ્વની સૌથી ગરમ જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1913માં અહીં મહત્તમ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/d0096ec6c83575373e3a21d129ff8fef98ef6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય કેલિફોર્નિયામાં સ્થિત ડેટ વેલી પણ વિશ્વની સૌથી ગરમ જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1913માં અહીં મહત્તમ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
5/5
![સામાન્ય માણસ માટે આ સ્થળોએ રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અહીંની ગરમી કોઈને પણ બીમાર કરવા માટે પૂરતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/032b2cc936860b03048302d991c3498f48a28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામાન્ય માણસ માટે આ સ્થળોએ રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અહીંની ગરમી કોઈને પણ બીમાર કરવા માટે પૂરતી છે.
Published at : 03 May 2024 08:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
એસ્ટ્રો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)