શોધખોળ કરો
Sugar Spike Tips: જમ્યા બાદ વધી જાય છે બ્લડ સુગર લેવલ? આ આદતોથી કરો કંટ્રોલ
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
2/6

હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું નથી અને તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
Published at : 01 Jul 2023 12:32 PM (IST)
આગળ જુઓ





















