શોધખોળ કરો
Health Tips: આ 4 લોકોએ પપૈયા ખાવાનું બંધ કરી દેવું જોઈએ; આ સુપરફ્રૂટ તેમના સ્વાસ્થ્યને બગાડી શકે છે
Health Tips:પપૈયાને લાંબા સમયથી 'સુપરફ્રૂટ' માનવામાં આવે છે. પપૈયાને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. જોકે, તે દરેક માટે લાભદાયી નથી.
આ લોકોએ પપૈયા ખાવાનું બંધ કરી દેવું જોઈએ
1/6

પપૈયામાં વિટામિન A, C અને E અને એન્ઝાઇમ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. પરંતુ પપૈયા દરેક માટે ફાયદાકારક નથી. તે કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે, ખાસ કરીને જો મોટી માત્રામાં ખાવામાં આવે. નિષ્ણાતોના મતે, આ 5 પ્રકારના લોકોએ પપૈયા ખાવાનું ટાળવું જોઈએ.
2/6

ગર્ભાવસ્થા દરમિયાન કાચું કે અર્ધ પાકેલું પપૈયા ટાળવું જોઈએ. તેમાં લેટેક્સ અને પપેનનું પ્રમાણ વધુ હોય છે, જે ગર્ભાશયના સંકોચનનું કારણ બની શકે છે. આનાથી અકાળે ડિલિવરી શકે છે. તેથી, ડોકટરો સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓને પપૈયાને સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપે છે.
Published at : 23 Nov 2025 04:39 PM (IST)
આગળ જુઓ
Advertisement





















