ઉલ્લેખનીય છે કે, નેહા લગ્ન પહેલા પ્રગ્નેટ થઈ ગઈ હતી જેનો ખુલાસો તેણે અને અંગદે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
3/7
બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધુપિયા એકવાર ફરી પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ચર્ચામાં છે. વાસ્તવમાં નેહાએ પુત્રીના જન્મ બાદ પોતાનું વજન ઘણું ઉતારી દીધું છે અને તે પોતાની લેટેસ્ટ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
4/7
નેહા ધુપિયાનો આ ફોટોશૂટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ખૂબ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યાં છે. ફેન્સનું માનવું છે કે, વજન ઘટાડ્યા બાદ એકવાર ફરી નેહા પહેલા જેવા ફિગરમાં ખૂબસૂરત લાગી રહી છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
5/7
પ્રેગ્રેન્સી દરમિયાન નેહા ખૂબજ વજન વધારી લીધું હતું. જો કે બાદમાં નેહાએ ફિટનેસ પર વધારે ધ્યાન આપતા હવે પહેલા જેવી ફિટ થઈ ગઈ છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
6/7
નેહાએ 10 મે 2018માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. અને 18 નવેમ્બર 2018ના રોજ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
7/7
નેહાએ પોતાનું 21 કિલો વજન ઘટાડી દીધું છે. તસવીરમાં નેહા પતિ અંગદ સાથે હોટ અંદાજમાં નજર આવી રહી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)