શોધખોળ કરો
ATM માંથી પૈસા ઉપડતા લોકો માટે જરુરી સમાચાર, આજથી થયો આ મોટો બદલાવ, ખર્ચ કરવા પડેશે વધુ પૈસા!
1/6

ATM Transaction Charges: જો તમે પણ નવા વર્ષમાં ATMમાંથી રોકડ ઉપાડવા જઈ રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હવેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. RBIએ આ અંગે માહિતી આપી છે.
2/6

આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ બેંકોએ 1 જાન્યુઆરી 2022થી એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે.
Published at : 01 Jan 2022 09:50 PM (IST)
આગળ જુઓ





















