શોધખોળ કરો
આ કાર કંપનીએ પોતાની દમદાર કારો પર શરૂ કર્યુ ભારે ડિસ્કાઉન્ટ, જાણો કયા મૉડલની ખરીદી પર શું છે ઓફર
1/6

Mahinનવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે ગયા વર્ષે થયેલા નુકશાનની ભરપાઇ કાર નિર્માતા કંપનીઓ આ વર્ષે કરવા ઇચ્છે છે. એટલા માટે વધુમાં વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા ડિસ્કાઉન્ટ ઓફર લઇને આવી રહી છે. આ સિલસિલામાં કાર કંપની મહિન્દ્રા પણ પોતાના ખાસ મૉડલ્સ પર ભારેભરખમ છૂટ આપી રહી છે. જોકે આ ઓફર્સ 31 જાન્યુઆરી સુધી જ વેલિડ છે. જાણો કઇ છે કારો ને કેટલુ છે ડિસ્કાઉન્ટ.....
2/6

Mahindra XUV300- જાન્યુઆરીમાં Mahindra XUV300 પર કંપની 10,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. વળી આ કાર પર 25,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. મહિન્દ્રા અલ્ટ્રૉઝ બાદ સૌથી વધુ કેશ ડિસ્કાઉન્ટ મહિન્દ્રાની સૌથી નાની કાર XUV100 Nxt પર છે. આના પર 40,000નુ કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ 20,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ કંપની આપી રહી છે.
Published at :
આગળ જુઓ





















