શોધખોળ કરો
કારની ચાવી ખોવાઈ ગઈ અને તમે બનાવી લીધી ડુપ્લીકેટ, ત્યારે પણ કરી શકાય છે ઈન્શ્યોરન્સ ક્લેમ?
Car Insurance Rules: કારની ચાવી ખોવાઈ જવાથી કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તરત જ ડુપ્લિકેટ ચાવી બનાવી લે છે. જેથી કાર ચલાવવામાં કોઈ સમસ્યા ન થાય.
પ્રતિકાત્મક તસવીર
1/7

Car Insurance Rules: કારની ચાવી ખોવાઈ જવાથી કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તરત જ ડુપ્લિકેટ ચાવી બનાવી લે છે. જેથી કાર ચલાવવામાં કોઈ સમસ્યા ન થાય. પરંતુ જો ચાવી બદલ્યા પછી કોઈ અકસ્માત કે ચોરી થાય છે તો શું વીમા કંપની ક્લેમ પાસ કરશે?
2/7

વીમા પોલિસીના નિયમોમાં કારની સલામતી સંબંધિત ઘણી જોગવાઈઓ છે. કંપની ખાતરી કરવા માંગે છે કે વાહન માલિકે કારની સલામતીમાં બેદરકારી દાખવી નથી. જો ચાવી ગુમ થયા પછી નવી ચાવી બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્લમેનો નિર્ણય બદલાઈ શકે છે.
Published at : 15 Aug 2025 09:12 PM (IST)
આગળ જુઓ





















