શોધખોળ કરો
પોસ્ટ ઓફિસના TD ખાતામાં 5 લાખ જમા કરો, પાકતી મુદતે મળશે આટલા લાખ રુપિયા
પોસ્ટ ઓફિસના TD ખાતામાં 5 લાખ જમા કરો, પાકતી મુદતે મળશે આટલા લાખ રુપિયા
પ્રતિકાત્મક તસવીર
1/6

દરેક લોકો હવે રોકાણ કરવા પ્રત્યે જાગૃત બન્યા છે. બેંકોની જેમ પોસ્ટ ઓફિસમાં પણ લોકો રોકાણ કરી રહ્યા છે. બચત ખાતાઓ પર મોટો નફો આપવાની બાબતમાં પોસ્ટ ઓફિસે બધી બેંકોને પાછળ છોડી દીધી છે.
2/6

પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે જણાવીશું, જેમાં જો તમે 5 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને પાકતી મુદતે 2.25 લાખ રૂપિયાનું સીધું વળતર મળશે. ખાસ વાત એ છે કે તમને આ વળતર ગેરંટી સાથે મળશે.
Published at : 03 Nov 2025 08:54 PM (IST)
આગળ જુઓ
Advertisement





















