શોધખોળ કરો

Credit Card: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન હોય તો આ રીતે કરો બંધ, જાણો સરળ પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

1/7
તમને કેટલાક એવા લોકો પણ મળશે જેઓ તેમની સાથે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે, જો કે તેઓ તેનો ઉપયોગ કરતા નથી. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી, પરંતુ વાર્ષિક ચાર્જ વગેરે ચૂકવવા પડે છે, તો સારું છે કે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરી દો.

2/7
ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે તમારે બેંકની ક્રેડિટ કાર્ડ ગ્રાહક સેવાનો સંપર્ક કરવો જોઈએ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતી કરવી જોઈએ. આ દરમિયાન, બેંક તમને ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું કારણ પૂછી શકે છે, જેનો તમારે જવાબ આપવો પડશે. આ પછી તમારી વિનંતી સ્વીકારવામાં આવશે. પરંતુ શક્ય છે કે તમને ઈમેલ વગેરે મોકલવા માટે કહેવામાં આવે.  તમને જે પણ સ્ટેપ્સ આપવામાં આવે, તમારે તે સ્ટેપ ફોલો કરવું પડશે.

3/7
કેટલીક બેંકો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ રદ કરવા માટે ઑનલાઇન વિનંતી કરવાની પણ મંજૂરી આપે છે. ઑનલાઇન વિનંતી કરવા માટે, બેંકની વેબસાઇટની મુલાકાત લો, ફોર્મ ભરો અને સબમિટ કરો. વિનંતી સબમિટ કર્યા પછી, એક બેંક પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે કેન્સલેશનની પુષ્ટિ કરવા માટે.

4/7
ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા બાકી નીકળતી રકમ ક્લિયર  કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી બાકી રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તમારું કાર્ડ બંધ કરી શકાશે નહીં.

5/7
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે જે પણ રિવોર્ડ પોઈન્ટ્સ મેળવ્યા છે. કાર્ડ બંધ કરતી વખતે તે પોઈન્ટ રિડીમ કરો. ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા, તમામ ઓટો પેમેન્ટ અને ટ્રાન્સફર બંધ કરો. રદ કરવાની વિનંતી કરતા પહેલા કોઈપણ છેલ્લી મિનિટના શુલ્ક માટે તમારું સૌથી તાજેતરનું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ તપાસો.

6/7
કાર્ડ બંધ થયા પછી તેને તોડીને  પછી જ ફેંકોં,  નહીંતર જો તે ખોટા હાથમાં આવી જાય તો શક્ય છે કે તેમાંથી તમારી કેટલીક માહિતી ચોરી થઈ શકે છે.

7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget