શોધખોળ કરો
EPF એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
EPF Bank Details Change: જો PF ખાતામાં ખોટું બેન્ક એકાઉન્ટ લિંક છે અથવા બેન્ક ખાતામાં કોઈ ખોટી માહિતી દાખલ થઈ હોય તો પછી રૂપિયા વિડ્રો કરવાનું શક્ય બનશે નહીં.
પ્રતિકાત્મક તસવીર
1/7

EPF Bank Details Change: જો PF ખાતામાં ખોટું બેન્ક એકાઉન્ટ લિંક છે અથવા બેન્ક ખાતામાં કોઈ ખોટી માહિતી દાખલ થઈ હોય તો પછી રૂપિયા વિડ્રો કરવાનું શક્ય બનશે નહીં. આ રીતે તમે તમારા પીએફ ખાતાની વિગતો બદલી શકો છો. ભારતમાં ઘણા બધા લોકો નોકરી અને પૈસાની શોધમાં છે. દરેક વ્યક્તિ પાસે પીએફ ખાતું હોય છે. કર્મચારીના પગારના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. કંપની એટલે કે નોકરીદાતા દ્વારા પણ આટલી જ રકમ પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે.
2/7

એક રીતે પીએફ ખાતાનો ઉપયોગ બચત ખાતા તરીકે થઈ શકે છે. તેમાં જમા થયેલી રકમ પર વ્યાજ પણ મળે છે. અને જો તમને ક્યારેય પૈસાની જરૂર પડે. તો તમે તમારા પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો.
Published at : 28 Jan 2025 01:52 PM (IST)
આગળ જુઓ





















