શોધખોળ કરો
PF એકાઉન્ટમાં નવો મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરશો? જાણો સરળ પ્રક્રિયા
PF Account New Number: જો તમારો જૂનો નંબર પીએફ એકાઉન્ટમાં એડ કરવામાં આવ્યો છે. જો તે બંધ હોય તો મુશ્કેલી આવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા પીએફ એકાઉન્ટમાં નવો નંબર કેવી રીતે એડ કરી શકો છો
પ્રતિકાત્મક તસવીર
1/7

PF Account New Number: જો તમારો જૂનો નંબર પીએફ એકાઉન્ટમાં એડ કરવામાં આવ્યો છે. જો તે બંધ હોય તો મુશ્કેલી આવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા પીએફ એકાઉન્ટમાં નવો નંબર કેવી રીતે એડ કરી શકો છો.
2/7

તમને આના પર વાર્ષિક સારુ વ્યાજ પણ મળે છે. જો તમને ક્યારેય પૈસાની જરૂર હોય. તેથી તમે તમારા પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો.
Published at : 10 May 2024 07:55 PM (IST)
આગળ જુઓ





















