શોધખોળ કરો
જો પાન-આધાર હજું પણ લિંક નથી કરાવ્યા તો આ કામો નહીં થાય, સીધી અસર તમારા ખિસ્સા પર પડશે
સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, 2023માં લગભગ 12 કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. કારણ કે તે આધાર કાર્ડ સાથે લિંક નહોતું. જો તમે લિંક કર્યું નથી, તો તમને સમસ્યા થઈ શકે છે.
ભારતમાં ઘણા દસ્તાવેજો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં પાન કાર્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમે પાન કાર્ડનો ઉપયોગ ત્યારે જ કરી શકશો જ્યારે તમારું આધાર કાર્ડ તેની સાથે લિંક હશે.
1/6

ભારત સરકારે PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 30 જૂન 2023ની સમયમર્યાદા આપી હતી. પરંતુ તેમ છતાં ઘણા લોકોએ પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી.
2/6

જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ તમારા પગાર પર પણ અસર કરી શકે છે.
Published at : 14 Mar 2024 06:24 AM (IST)
આગળ જુઓ




















