શોધખોળ કરો
Post Office: હવે પૉસ્ટ ઓફિસમાં ઓનલાઇન મળશે આ સુવિધા, ફોલો કરો આ સ્ટેપ્સ.......
Post Office: India Post Officeએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) એકાઉન્ટ ખોલવા અને બંધ કરવાની સુવિધાને ઓનલાઇન શરૂ કરી દીધી છે.
![Post Office: India Post Officeએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) એકાઉન્ટ ખોલવા અને બંધ કરવાની સુવિધાને ઓનલાઇન શરૂ કરી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/340542e29506d6179c9f15979cd21e8a166097667152677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/6
![Post Office: India Post Officeએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) એકાઉન્ટ ખોલવા અને બંધ કરવાની સુવિધાને ઓનલાઇન શરૂ કરી દીધી છે. હવે કોઇપણ ઘરે બેઠાં આમાં ઓનલાઇન અરજી કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/b919a92150aaa5d8058fa9d67c2da3be7a03c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Post Office: India Post Officeએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) એકાઉન્ટ ખોલવા અને બંધ કરવાની સુવિધાને ઓનલાઇન શરૂ કરી દીધી છે. હવે કોઇપણ ઘરે બેઠાં આમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
2/6
![ન્યૂનત્તમ 1000 રૂપિયામાં NSC એકાઉન્ટ ખોલી શકે છે, Debit Account linked PO Saving Accountને સિલેક્ટ કરો. નિયમ અને શરતો સ્વીકર કરીને Click Here ઓપ્સન પર ક્લિક કરો. હવે ઓનલાઇન અરજીને સબમીટ કરી દો. હવે ટ્રાન્ઝેક્શન પાસવર્ડને ભરીને સબમીટ કરી દો. અંતેમાં મળેલી ડિટેલની મદદથી ફરીથી લૉગઇન કરીને તમે NSC એકાઉન્ટના સ્ટેટસ તપાસી લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/2fc7554f5613d4b494c32b67d3d18a031f0e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યૂનત્તમ 1000 રૂપિયામાં NSC એકાઉન્ટ ખોલી શકે છે, Debit Account linked PO Saving Accountને સિલેક્ટ કરો. નિયમ અને શરતો સ્વીકર કરીને Click Here ઓપ્સન પર ક્લિક કરો. હવે ઓનલાઇન અરજીને સબમીટ કરી દો. હવે ટ્રાન્ઝેક્શન પાસવર્ડને ભરીને સબમીટ કરી દો. અંતેમાં મળેલી ડિટેલની મદદથી ફરીથી લૉગઇન કરીને તમે NSC એકાઉન્ટના સ્ટેટસ તપાસી લો.
3/6
![તમને Closure of NSC Account અને Closure of KVP Account ઓપ્શનને સિલેક્ટ કરવો પડશે. NSC અને KVP એકાઉન્ટ બંધ કરવાના ઓપ્શનને સિલેક્ટ કરો, તેમાં તેના સંબંધિત એકાઉન્ટમાં જમા રકમ લિન્ક્ડ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/f8606894e1697071ab0506485d0267cca5c23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને Closure of NSC Account અને Closure of KVP Account ઓપ્શનને સિલેક્ટ કરવો પડશે. NSC અને KVP એકાઉન્ટ બંધ કરવાના ઓપ્શનને સિલેક્ટ કરો, તેમાં તેના સંબંધિત એકાઉન્ટમાં જમા રકમ લિન્ક્ડ.
4/6
![આ રીતે ઓપન કરો NSC અને KVP નુ એકાઉન્ટઃ સૌથી પહેલા DOP ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી લૉગઇન કરો પછી General Services ઓપ્શનની Service Requests પર જઇને New Requests એ માટે ક્લિક કરો. હવે તમારી સામે NSC અને KVP એકાઉન્ટનો ઓપ્શન દેખાશે. બન્નેમાંથી જે ઓપન કરવુ છે તેના પર ક્લિક કર.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/a35cad15386fbc6a964a3a6ca80aded5a27da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રીતે ઓપન કરો NSC અને KVP નુ એકાઉન્ટઃ સૌથી પહેલા DOP ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી લૉગઇન કરો પછી General Services ઓપ્શનની Service Requests પર જઇને New Requests એ માટે ક્લિક કરો. હવે તમારી સામે NSC અને KVP એકાઉન્ટનો ઓપ્શન દેખાશે. બન્નેમાંથી જે ઓપન કરવુ છે તેના પર ક્લિક કર.
5/6
![કઇ રીતે બંધ કરશો પોતાનુ NSC અને KVP એકાઉન્ટઃ સૌથી પહેલા DOP ઇન્ટરનેટ બેન્કની મદદથી સૌથી પહેલા લૉગીન કરો, પછી General Services ઓપ્શનની Service Requests પર જઇને New Requests માટે ક્લિક કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/a1e1f4d915392f5235a9a34090a64fbf2d24a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કઇ રીતે બંધ કરશો પોતાનુ NSC અને KVP એકાઉન્ટઃ સૌથી પહેલા DOP ઇન્ટરનેટ બેન્કની મદદથી સૌથી પહેલા લૉગીન કરો, પછી General Services ઓપ્શનની Service Requests પર જઇને New Requests માટે ક્લિક કરો.
6/6
![Post Office સેવિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરો. અંતમાં ટ્રાન્ઝેક્શન પાસવર્ડની મદદથી પોતાની રિક્વેસ્ટ સબમીટ કરી દો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/60e28eb817371b6c28c816a90838d3577e56a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Post Office સેવિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરો. અંતમાં ટ્રાન્ઝેક્શન પાસવર્ડની મદદથી પોતાની રિક્વેસ્ટ સબમીટ કરી દો.
Published at : 20 Aug 2022 11:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)