શોધખોળ કરો
Festive Special Vande Bharat: દિવાળી, છઠ પહેલા મુસાફરોને રેલવેએ આપી ખાસ ભેટ! આ રૂટ પર દોડશે સ્પેશિયલ વંદે ભારત
Vande Bharat Train: તહેવારોની સિઝનની શરૂઆત સાથે, રેલ્વેએ આ વર્ષે દિવાળી છઠ માટે 283 વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ખાસ વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે.
ફાઈલ તસવીર
1/6

દિવાળી અને છઠ પહેલા બિહાર જનારા મુસાફરોને ભેટ આપતા ઉત્તર રેલવેએ દિલ્હી અને પટના વચ્ચે વિશેષ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
2/6

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છઠ પહેલા વંદે ભારત ટ્રેન દિલ્હી અને પટના વચ્ચે કુલ ત્રણ ટ્રીપ પૂરી કરશે. વંદે ભારત 11 નવેમ્બર, 14 નવેમ્બર અને 16 નવેમ્બર વચ્ચે દિલ્હી અને પટના વચ્ચે દોડશે.
Published at : 01 Nov 2023 09:14 AM (IST)
આગળ જુઓ





















