શોધખોળ કરો
રોકાણ કરવાની તકઃ આ અઠવાડિયે 6 IPO ખુલવા જઈ રહ્યા છે, 5 શેર લિસ્ટ થશે
IPO Calendar: ગયા અઠવાડિયે મેઇનબોર્ડ પર માત્ર બે IPO આવ્યા હતા. આ અઠવાડિયે માર્કેટમાં કુલ 6 નવા IPO ખુલવા જઈ રહ્યા છે, જેમાં મેઈનબોર્ડ પરના 3 IPO...
પ્રતિકાત્મક તસવીર
1/6

આ અઠવાડિયે પણ શેરબજારમાં IPOનો ધમધમાટ ચાલુ રહેવાનો છે. સપ્તાહ દરમિયાન 6 નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે, જ્યારે 5 નવા શેર બજારમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે. કંપનીઓ સપ્તાહ દરમિયાન સૂચિત આઈપીઓમાંથી રૂ. 3 હજાર કરોડથી વધુ એકત્ર કરવા જઈ રહી છે.
2/6

26મી ફેબ્રુઆરીથી શરૂ થતા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડ પર 3 IPO આવશે. તેમાં પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ, એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ અને ભારત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના આઈપીઓ સામેલ છે. આ ત્રણ IPOનું સંયુક્ત કદ 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે SMAE સેગમેન્ટમાં પૂર્વા ફ્લેક્સીપેક, ઓવેસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગ અને MVK એગ્રો ફૂડ પ્રોડક્ટ્સના IPO આવી રહ્યા છે.
Published at : 26 Feb 2024 06:43 AM (IST)
આગળ જુઓ





















