શોધખોળ કરો
PAN Card Apply: સગીર પણ PAN કાર્ડ માટે અરજી કરી શકે છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
PAN Card: જો તમે તમારા બાળકના નામે રોકાણ કરી રહ્યા છો અથવા નોમિની બનાવવા માંગો છો, તો પાન કાર્ડની જરૂર પડશે. ચાલો જાણીએ કેવી રીતે બને છે સગીરનું પાન કાર્ડ.
પ્રતિકાત્મક તસવીર
1/6

પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડનો ઉપયોગ આધારની જેમ જ ઓળખ અને સરનામાના પુરાવા માટે થાય છે. પાન કાર્ડમાં તમારી તમામ નાણાકીય સ્થિતિ વિશેની માહિતી હોય છે. તે 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર છે. ઓળખ કાર્ડ સિવાય, ટેક્સ ભરવા, ITR ભરવા અને TDS ક્લેમ કરવા માટે પણ પાન કાર્ડનું કામ કરવામાં આવે છે.
2/6

તમામ કરદાતાઓ, વ્યવસાયો, સંસ્થાઓ અને સ્થાનિક સરકારો માટે પાન કાર્ડ ફરજિયાત છે. જો કોઈની પાસે પાન કાર્ડ નથી તો કામ અટકી શકે છે. આવી સ્થિતિમાં, પાન કાર્ડ બનાવવું જરૂરી છે.
Published at : 02 Jan 2023 06:27 AM (IST)
આગળ જુઓ





















